SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ આજ સખી મુજ આંગણે, સુરતરૂ ફળીયા સાર; રાષણ જિર્ણોસર વંદિયા, હવે તરિઓરે ભવજળધિ પાર કે. ભેટ ૧૧૯ સોળ અડવીસે આસો માસમાં, શુદી તેરશ કુજવાર; અહમદાવાદ નયરમાં, મેંગારે શેત્રુંજા ઉધાર કે. ભ૦ ૧૨૦ વડ તપગચ્છ ગુરૂ ગષ્ણપતિ, શ્રી ધનરત્ન સુરિંદ તસુ શિષ્ય તસુ પાટે જયકરૂ, ગુરૂ ગચ્છાતિરે અમરરત્ન સુરિંદ કે, ભ૦ ૧૨૧ | વિજયમાન પટોધરૂ, શ્રી દેવરત્ન સુરીશ, શ્રી ધનરત્ન સુરીશના, શિષ્ય પંડિત ભાનુ મેરૂ ગણેશ કે. ભ૦ ૧૨૨ • તસ પર કમળ બ્રમરતણે, નયસુંદર દેઆશીષ, ત્રિભુવન નાયક સેવતાં, પૂગીરે શ્રોસંધ જગીશકે. ભેટ ૧૨૩ કળશ, ઇમ ત્રિજયનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણી; ઉધાર શત્રુંજય સાર ગાયો, સ્તવ્યો જિન ભગતિ ઘણી; ભાનુ મેરૂ પંડિત શિષ્ય દોએ, કર જોડી કહે નર સુંદર, પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઇ દર્શન જયકરો. ૧૨૪ ૨૧ શ્રી ગેડીપાર્શ્વનાથ અધિકારે મેઘાશાનું સ્તવન, દુહા-પ્રણમું નિત પરમેસરી, આપ અવિચલ માત; લધુતાથી ગિરૂતા કરે, તું શારદ સરસત. મુજ ઉપર ભયા કરી, દેજે દલિત દાન; ગુણ ગાઉં ગિરૂઆ તણા, મહીયલ વાધે વાન.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy