SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ખારસે યાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રંગર સારરે; તિલકા તારણુ કર્યાં, શ્રી ગિરનારે અવતારરે.ધ૦૯૧ સંવત તેર ઇકાતરે, શ્રી એસવશ શૃંગારરે; શાહ સમરો દ્રવ્ય વ્યય કરે, પંચદસમા ઉદ્દારરે, ધ૦ શ્રી રત્નાકર સૂરીસર્, વડતપગચ્છ શૃંગારરે; સ્વામી ઋષભજ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે, ૧૦ ઢાળ દશમી. ( રાગ–ઉલાળાના. ) હર ૯૩ જાવડ સમરા ઉદ્ધાર, એહ વિષે ત્રણ લખ સાર; ઉપર સહસ ચારાશી, એટલા સમકિતવાશી. ૯૪ શ્રાવક સધપતિ હુઆ, સત્તર સહેસ ભાવ સાર જી; ખત્રી સેાળ સહસ જાણુ, પન્નર સહસ વિપ્ર વખાણું. ૯૫ કુલખી ખાર સહસ કહીયે, લેઉઆ નવ સહસ લહીયે, પંચ સહસ પિસતાળીશ, એટલા ક’સારા કહીશ, ૯૬ એ સવી જિનમત ભાવ્યા, શ્રીશત્રુ ંજય જાત્રાએ આવ્યા; અવરની સ ંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણુ ૯૭ સાતસે મેહર સંધવી, યાત્રા તલટી તસ હવી; બહુશ્રુત વચને રાચુ, એ સત્રી માનજો સાચું, ભરત સમરાશાહ આંતરે,સ ંધવી અસખ્યાતા ઇણી પરે;, દેવળી વિણ કુણ જાણે, કિમ છદ્મસ્થ વખાણું. ૯૯ નવ લાખ ખંદી અંધ કાપ્યા, નવ લખ હેમટકા આપ્યા;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy