SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પરણે નારી હરખે છે કે, બાંધવ પૂરૂં કરશે જે; બહુ બળીયા નામ ધરા જો કે, બલને આપ લજા જે. ૫ તું કાંઈ દીયરીયા જાણે છે કે, સાંભળે નારી ટાણે જે, . એમ સખીઓ મલી સમજાવે કે, રૂષભ કવીશ્વર ગાવે છે. ૬. - ઢાળ થી. રાગ-મનમંદિર આરે. સત્યભામા ભારે, કે માનીએ વાતલડી; દીયર એક પરણેરે, કે માનની પાતલડી. કુણ નારી ના વરીયારે, કે સાંભળ સામળીયા, સઘલા અબલાને રે, કે સબલા વશ પડીયા. જેણે નીપાઈરે, કે આદીશ્વર રાયા; તે પણ પરણ્યા છે, કે લાલ શિવાના જાયા. પછી સંજય લીને કે, જઈ સિદ્ધમાં વસીયા, તું કોણ ને ભારે, કે સિદ્ધ તણે રસી. કણ કણ દલવાને રે, કે જલ ભરવા જાશે; દિલીયર મત રહેજો રે, કે ભેજાઈના વિશ્વાસે. પરણ્યા વિણ કહો કુણરે, કે પોતાની પાવે; નિજ નારી વિના કુણ રે, કે સર્વ વાગે નવરાવે. અલબેલા સાહેબ રે, કે શું રહ્યા હઠ તાણ; એક પદ્મણી પરણે રે, કે ઋષભ તણું વાણી.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy