SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ પ્રભુને સાનાને સિંહાસન થાપી, ગામીચિ તે મનમાંહી વાલા, જળથી પ્રભુ અકળાશેરે, માનસેત્યારે વિવાહવાલા સાથે ૨ જ્યાં તત્ક્ષણ આકારો થઈ યાણી, સાંભળો હરિનાર શા; એક હારને માટે કલશે, નવરાવ્યા એક વાર વાલા રોલેજ જી હે ધરી જળ કેલ કરર, મને છાંટે નીર વાલા; ફુલડા કઇ હ્રદયે મારે માનની મદરસ પૂર વાલા. સાલે૦૪ કામ કટાક્ષે કેઈક ધેરે, લાલ શિવાને નંદ વાલા; કૈસર સેાવનારી પીચકારી, મારતી નેણાનઢવાલા, સા૦ ૫ જલક્રીડા કરીને નીસરીયા, ટાલે મિલી સહુ નાર વાલા; રૂષા કહે પહેલી પટરાણી, બેાલે વયણ રસાલ વાલા. સે।૦ ૬ ઢાળ ત્રીજી. સુંદરમાઈ ચાલ્યાં સાસરીએ—એ રાગ કહે રૂખમણી હસ્ટિકાણી જો કે, તેમની ડીલની જાણી જો; કાચર છે. તેમ નગીના જો કે, નારી ખર્ચે ખીહને જો; પ્રભુ જાદવ કુલના રાયા જો કે, લાલ શિવાના જાયા જો. ૧ નેઉરને કાંબી વહાલી જો કે ચુંદડી માગે વાલી જો; વલી માગે વસ્તુ પ્યારી જો કે, ખરચની ચિંતા ભારી જો. ૨ તુજ ખાત્ર જે ગિરધારી જો કૈં, તેને છન્નુ હુજારી જો; શું રભા હારી જો કે, કામ તણી અવતારી જો. ૩ હું હરની જાઉં બલિહારી જો કે, સરખી પાલે નારી જો. તે સહુના ખરચ ચલાવે જો કે, એક થકી શું જાવે જો. ૪
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy