SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઢાળ ત્રીજી. પાઈની દેશી. પાંચમે ભવ કલ્લા સરિવેશ, કેશિક નામે બ્રાહ્મણ વેષ; એંસી લાખ પૂરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. ૧ કાલ બહુ ભમી સંસાર, થુણાપુરી છઠ્ઠો અવતાર બહેતર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સીધે મધ્ય સ્થિતિ થે, આઠમે ચૈત્ય સન્નિવેશે ગ; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયા, પૂર્વ આયુ લખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિયે સુર સ્વર્ગ ઈશાન, દશમે મંદિર પુરબ્રિજઠાણ, લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભવ શ્વેતાબીપુરી, પૂરવ લાખ ચુમ્માલીસ આય, ભારદ્રીજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચોથે સ્વર્ગ રમી, કાળ ઘણે સંસારે ભમી, ચઉદને ભવ રાજગૃહી જાય,ત્રીસ લાખ પૂરવને આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયે; સોળમેવકોડ વરસસમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ સંભૂતિમુનિ પાસે અણગાર, દુકર તપ કરી વરસ હજાર માસ ખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએગયા. ૮ ગાયે હણ્યા મુનિ પડિયા વશી, વિશાખનંદી પિતરીયાહયા ગૌશંગે મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. ૯ તપ બળથી હજ બળ ધણી કરી નિયાણું મુનિઅણસણી; સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy