SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ તપને સેવો રે કાંતા વિરતિના. છૂટે તે વરસે રે કર્મ અકામથી, નારકી તે તે સકામે રે, પાપરહિત હોય નવકારસી થકી, સહસ તે પારસીઠામરે. ત. ૨ વધતા વધતરે તપ કરવા થકી, દસ ગુણ લાભ ઉદારરે; દશ લાખ કેડ વરસનું અમે, દુરિત મિટે નિરધાર રે.૦૩ પંચાસ વરસ સુધી તપ્યાં લખમણ, માયા તપ નવી શુદ્ધ રે; અસંખ્ય ભવભજ્યારે એકકુવચન થકી પદ્મનાભ વારે સિદરેત૦૪ આહાર નિરીહતા રે સમ્યગ તપ કર્યો, જુઓ અત્યંતર તત્ત્વરે; ભવોદધિ સેતુ રે અમ તપ ભણી, નાગકેતુ ફલ તરે.ત. ૫ ઢાળી છઠ્ઠી. સ્વામી સીમંધર વિનતિ-એ દેશી. વાર્ષિક પડિકામણ વિષે, એક હજાર શુભ આઠરે; સાસ ઉસાસ કાઉસગ્ગ તણ, આદરી ત્યજો કર્મે કાઠ રે; પ્રભુ તુમ શાસન અતિ ભલું. દુગ લખ ચઉ સય આઠ કહ્યાં, પલ્ય પણયાલિસ હજાર રે; નવ ભાગે પલ્યનાં ચઉ પ્રથા, સાસમાં સુર આયુ સારરે..૨ ઓગણસ લાખ ને ત્રેસઠી, સહસ બર્સે સતસકિ રે; પલ્યોપમ દેવનું આઉખું, નેકાર કાઉસગ્ન જી રે. પ્ર. ૩ એકસઠ લાખ ને પણતીસા, સહસ બસેં દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું, લેગસ કાઉસગ્ગ માન રે.૦૪ ધેનુ થણ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પર સર્વ નિમલ કરે, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ છે. પ્ર. ૫
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy