SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ત્રુટક–સંભારતાં પ્રભુનું નામ નિશ દિન, પરવ અદૃાઈ મન ધરે; સમક્તિ નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસ એ અનુસરે; નર નારી સમક્તિવંત ભાવે,એહુ પવ આરાધશે, વિશ્વત નિવારે તેહનાં સહિ,સૌભાગ્ય લક્ષ્મી વાધશે. ૬ ઢાળ ચેાથી. આદિ જિણ મયા કરી એ દેશી. પરવ પન્નુસણમાં સદા, અમારી પડહો વજડાવા રે, સંધ ભગતિ દ્રશ્ય ભાવથી, સાહમિવચ્છલ શુભ દાવરે; મહોય પર્વ મહિમા નિધિ. ૨ સાહમીવચ્છલ એકણુ પાસે, એકત્ર કમ સમુદૃાયરે; બુદ્ધિ તુલાયે તાલીયે, તુલ્ય લાભ કુલ થાય . મ૦ ઉઢાઈ ચરમ રાજઋષિ, તિમ કરા ખામણાં સત્ય રે; મિચ્છામિ દુક્કડ ક્રેઈને, ફ્રી સેવે પાપ વત્તરે. મ તેહ કહ્યા માયા મૃષાવાઢી, આવશ્યક નિયુક્તિ મારું રે; ચૈત્ય પરવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉછાડુ રે. છેડેલી ચાર અઠ્ઠાઈયે, મહા મહેાત્સવ કરે દેવા રે; જીવાભિગમે ઇમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એમેવા રે, મ૦ મ ઢાળ પાંચમી. ૪ ૧ અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી. અઠ્ઠમના તપ વાર્ષિક પર્વમાં, શહ્ય રહિત અવિરૂદ્ધ રે; કાર સાધક પ્રભુના ધમના, ઈચ્છારાધે હેય સુજ્ઞાની,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy