________________
૧૫૬
ઢાળ બીછ. (ઘેડી તે આવી તારા દેશમાં મારૂછ-એ દેશી.) - હવે એકાદશી તપ તણે માધવજી, વિધિ કહું નિર્મલ બુદ્ધિહો ગુણરાગી નરેશ્વર, સાંભલો જાદવજી દેવ જુહાર દેહરે. ભા. ગુરૂ વંદે ભાવ વિશુદ્ધિ હો. ગુ. અહોરો પોસહ કરી,માગુરૂમુખે કરો પચ્ચખાણ હો; ગુરુ દેવ વંદે ત્રણ અંકના, માત્ર સાંભલો સદગુરૂ વાણુ હો. ગુ૨ દોઢસો કલ્યાણક તણે, માત્ર ગુણણે ગુણે એક મને હોગા ભણણ ગુણણ કિરીયા વિના,માનવિલે અન્ય વચન હો.૩ મૌન ગ્રહો નિશિદિવસને, મારા શુભ પરિણામ હો ગુરુ મૌન એકાદશી તે ભણી, માત્ર નિરૂપમ એવું નામ હો. ગુ૦૪ પ્રથમ દિને એકાસણું, મારા પારણે હિજ રીત હો. ગુ. બાર વર્ષ તપ ઈમ કરે, માશુદ્ધ ધર્મશું પ્રીત હો. ગુ. ૫ અંગ અગ્યારે તે ભણે, માત્ર પડિમા તપ અગ્યાર હો.ગુ. પ્રતિમાસે ઉપવાસનો, મા તપ કરે નિરૂપમ વાર હો. ગુ૦ ૬ સુવ્રત શેઠ તણી પરે, મારુ મન રાખે સ્થિરતા જોગ હો; ગુરુ તે એકાદશી દશમે ભવે, મા લહે શિવવધ સંજોગ હો.ગુ. ૭
હાલ ત્રીજી.
લલનાની દેશી. હવે ઉજમણું તપ તણું, એકાદશી દિન સાર લલના, દિન ઈગ્યારે દેહરે, સ્નાત્ર પૂજા અધિકાર લલના. ભગવંત ભાખે હરિ ભણી.