SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ જિનવર ઉપદિશે, તિહાં સાંભલે સહુ સમુદાયરે, જિ૰ વીર કહે ગાયમ સુારે, હરિ આગલ કહ્યા તેમ; તેમ તુમ આગળ હું કહુ રે, સાંભલા મનધરી પ્રેમરે. જિ૦ ૨ દ્વારિકા નયરી સમેાસર્પારે, એક દિન નેમિ જિષ્ણુ દેં; કૃષ્ણ આવ્યા તિહાં વાંદવારે, પૂછે પ્રશ્ન:નાર દરે. જિ વર્ષ દિવસનાં દિન મિલીરે, તિન સા સાઠ કહેત; તેહમાં દિન કુણુ એહવારે, તપથી બહુ ફુલ હું તરે, જિ॰ ૪ મૃગશિર શુદ્ધિ એકાદશીરે, વર્ણવી શ્રી જગનાથ; દાઢસા કલ્યાણક થયાંરે, જિનનાં એકણુ સાથરે. જિ૦ શ્રી અરજિન દીક્ષા ગ્રહીરે, ન મને કેવલ નાણુ; જન્મ દીક્ષા કેવલ લહ્યારે, શ્રીમ‚િ જગભાણુ. જિ૰ વર્તમાન ચેાવિશીનાર, ભરતે પાંચ કલ્યાણુ, એ પાંચ ભરતે થઇરે, પંચાધિક વીશ જાણુ, જિ ૧૪ 3... ૫ ૬ પાંચે અરવતે મિલીરે, કલ્યાણક પંચ પંચ; દશ ક્ષેત્ર સહુ એ મિલીરે, પચાસ કલ્યાણક સંચરે. જિ૦ ૮ અતીત અનાગત કાળનાંરે, વર્તમાનના વલી જે; દાઢસા કલ્યાણક કહ્યાં રે, ઉત્તમ ઈણ દિણ એહરે. જિ॰ ટુ જે એકાદશી તપ કરેરે, વિધિ પૂર્વક ગુણ ગેહ; દોઢસેા ઉપવાસા તણારે, લ લહે ભત્રિયણ તેહરે, જિ૦ ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy