SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ઢાલ મીજી. ( બન્યારે કુ ંવરજીના સેહા-એ દેશી.) એન્ડ્રુવે આવી સમાસર્યાં, શ્રી વિજયસેન સુરિ ંદરે સુંદર, જ્ઞાની ગુરૂને વાંદવા, પુત્ર સહિત ભૂપ વૃંદરે, સુંદર૦ ૧ સદ્ગુરૂ દ્વીએ દેશનારે, સાંભલા ચતુર સુજાણ; સુંદર૦ જ્ઞાન ભણેા ભવિ ભાવશું, જિમ લહેા કેાડી કલ્યાણ રે, સું॰ સ૦ ૨ સિંહદાસ સુત આપણા, આવી નમ્યા કર જોડીરે; સુ૦ વિધિશું વાંદી દેશના, સાંભલવાના કાડરે. સું॰ સ જ્ઞાન અશાતના જે કરે, તે લહે દુ:ખ અનેકરે; સુ॰ વાચા પણ નિવ ઉપજે, માલ પરે વિવેકરે. સુ॰ સ૦ ૪ ઇહ ભવ પરભવ દુ:ખ લહૈ, દુષ્ટ કુષ્ટાદિક રાગરે સુ પરભવ પુત્ર ન સપજે, કલત્રાદિક વિયાણરે. સુ૰ સ૦ ૧ સિંહદાસ પૂછે હવે, નિજ એટીની વાત; સુ શે કરમે રાગ ઉપને, તે કહે। સકલ અવઢાતરે, સુ॰ સ૦ ૬ ગુરૂ કહે શેઠજી સાંભલા, પૂરવ ભવ વિતતરે; સુ ધાતકી ખંડ મધ્ય ભરતમાં, ખેટક નગર નિરખતરે સું॰ સ૦ ૭ જિનદેવ વણિક વસે તિહાં, સુંદરી નામે નારરે; સુ પાંચ બેટા ગુણ આગલા, ચાર સુતા મનેાહારરે, સું॰ સ૦ ૮ એક દિન ભણવા મુકીયા, હોશ ધરી મનમાંહીરે; સું ચપલાઇ કરે ચાગુણી, ન ભણે હરખે ઉચ્છાહિર, સું॰ સ૦ ૯ શીખામણ પડયા ક્રીએ, આવી તે માતા પાસરે; સુ ૧૦
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy