SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ભ॰ ૧૦ કુણે આરાધી એહવીરે, કાઈ ને ફલી તતકાલ; તેહ ઉપર તુમે સાંભલારે, એહની કથા રસાય, ભવિક૦ ૮ જ મૂદ્દીપ સાહામણેાર, ભરત ક્ષેત્ર અભિરામ; પદ્મપુર નગરે શાભતારે, અજિતસેન રાય નામ. ભ૦૯ શીલ સૌભાગી આગલેરે, યશેામતી રાણી નાર; વરદત્ત બેટા તેહનારે, મૂરખમાં સિરદાર, માત પિતા મન રંગતુ રે, મૂકે અધ્યાપક પાસ; પણ તેને નવી આવડેરે, વિદ્યા વિનય વિલાસ. ભ૦ ૧૧ જિમ જિમ યૌવન જાગતારે, તિમ તિમ તનુ બહુ રેગ; કાઢ થયેા વળી તેહનેરે, વસમા કરમના ભાગ. આદરીએ આદર કરીર, સૌભાગ્ય પંચમી સાર; સુખ સલાં સહે મિલેરે, પામે જ્ઞાન અપાર. ભ૦ ૧૨ ભ ૧૩ ૧ દુહા—તિલકપુર શેઃ વસે તિહાં, સિંહદાસ ગુણવંત; જૈન ધરમ કરતા લહે, ક ંચન કાર્ડિ અનંત. કપુરતિલકા સુંદરી, ચાલે કુલ આચાર; તેહની કુખે અવતરી, ગુણમજરી વર નાર. મુગી થઇ તે બાલિકા, વચન વઢે નહી એક જિમ જિમ અતિ ઔષધ કરે, તિમ તિમ તનુ બહુ રાગ. ૩ સાલ વરસ તેહને થયાં, પરણે નહિ કુમાર; એહુને કાઇ વછે નહી, સ્વજનાદિક પરિવાર.
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy