SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ રામ ભરત ત્રણ કેડી મુનિ પરિવાર જે; પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું, પાંડવ પચે પામ્યા ભવનો પાર જે. વિમલા૨ નમિ વિનમિ આદિ બહુ વિદ્યાધરા, વળી થાવસ્યા અધમત્તા અણગાર જે; શુકરાજ વળી સુખ તે ગિરિ પર પામીયા, બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જે.વિમલા. ૩ યુગલા ધર્મ નિવારણ ઈણ ગિરિ આવિયા, કહષભ નિણંદજી પૂર્વ નવાણું વાર જે; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધીઆ, માટે નિશ દિન સિદ્ધાચળ મન ધાર જે. વિમલા ગિરિ પાળે ચઢતાં તન મન ઉલસે, ભવ સંચિત સવિ દુકૃત દૂર પલાય છે; સૂરજ કુંડે નાહી નિર્મલ થાઈએ, જિનવર સેવી આતમ પાવન થાય છે, વિમલા. ૫ જાત્રા નવાણું કરીએ તન મન લગ્નથી, ધરીએ શીલ સમતા વળી વ્રત પચ્ચખાણ જે ગણુએ ગરણું દાન સુપાત્રે દીજીએ, દ્વેષ તજી ધરે શત્રુ મિત્ર સમાન છે. વિમળા૦૬ એ ગિરિ ભેટે ભવ ત્રીજે શિવ સુખ લહે; પાંચમે ભવ તે ભવિયણ મુક્તિ ધરાય છે;
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy