SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરણદષ્ટિનિહાલીએ, ચિત્તધરીએ હે અમચીઅરદાસ ૫૦ ૧ સર્વ દેશ ઘાતી સહુ અઘાતી, હૈો કરી ઘાત દયાળ; વાસ કીશિવ મંદિરે, મોહેવિસરી હોભમતો જગજાળ.૫૦૨ જગતારક પદવી લહી, તાર્યા સહી હૈ અપરાધી અપાર; તાત કહોમેહે તારતાં, કિમકીની હે ઈશુઅવસર વાર. ૫૦૩ મોહ મહા મદ છાકથી, હું છકીયા નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહી ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ. ૫૦૪ મેહ ગયે જે તારશે, તેણી વેળા હે કિંહા તુમ ઉપકાર; સુખ વેળા સજજન ઘણ, દુઃખ વેળા હોવિરલા સંસાર,૫૦૫ પણ તુમ દરિશન જોગથી, થે હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કમ વિનાશ. પ૦૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ લહે અપૂર્વ ભાવથી, ઇણ રીતે હો તુમ પદ વિશ્રામ. ૧૦૭ ત્રિકરણ જેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનંદ મનમેં સદા તુમે આ હો પ્રભુ નાણદિણંદ. ૫૦૮ શ્રી સિદ્ધાચળનું સ્તવન. વિમળાચળ ગિરિ ભેટે ભવિયણ ભાવશું, જેહથી ભભવ પાતિક દૂર પલાય; નિકાચિત બાંધ્યા જે કર્મજ આકરાં, ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય. વિમલા ૧ સાધુ અનંતા ઈણ ગિરિવર સિદ્ધિ વિર્યા,
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy