SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તિર્યંચ પંચેન્દ્રિયમાંહી દેવ, કરમે હું આવ્યો; કરી કુકમ નરક ગ, તુમ દરિસણ નવિ પાયે ૫ એમ અનંત કાલે કરી, પાપે નર અવતાર; હવે જગતારક તું મળ્યો, ભવજલ પાર ઉતાર ૬ (૨) પરમેશ્વર પરમાતમા, પાવન પરમિ; જય જગગુરૂ દેવાધિદેવ, નયણે મેં દિ ૧ અચલ અકલ અવિકાર સાર, કરૂણારસ-સિંધુ; જગતિ જન આધાર એક, નિષ્કારણ બંધુ ૨ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમતિ કન્યા (કહ્યા)નવિ જાય રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય ૩ (૩) તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે, તુમ ગુણગણને બલવા, રસના મુજ હરસે ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહે કિમ હવે સરસે ૨ એમ જાણીને સાહેબા એ, નેક નજરે મેહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય ૩ જગન્નાથને તે નમું હાથ જોડી, કરૂં વિનતિ ભક્તિ શું માન મેડી; કૃપાનાથ સંસારકું (થી) પાર તારે, લહ્યો પુણ્યથી આજ દેદાર સારે ૧
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy