SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ શ્રી ચોવીશજિનનું ચૈત્યવંદન ઋષભ અજિત સંભવ નમ, અભિનંદન જિનરાજ; સુમતિ પત્ર સુપાસ જિન, ચંદ્રપ્રભ મહારાજ ૧ સુવિધિ શીતલ શ્રેયાંસ જિન, વાસુપૂજ્ય સુખવાસ; વિમલ અનંત શ્રીધમંજિન, શાંતિનાથ પૂરે આસ ૨ કુંથુ અર ને મલ્લિજિન, મુનિસુવ્રત જગનાથ; નમિ નેમિ પારસ વીર, સાચે શિવપુર સાથ ૩ દ્રવ્ય ભાવથી સેવીએ, આણું મન ઉલ્લાસ; આતમ નિમલ સેવીએ, પામીજે શિવલાસ ૪ એમ ચોવીશ જિન સમારતાં એ, પહોંચે મનની આશ; અમકુમર એણી પરે ભણે, (તે) પામે લીલવિલાસ પ શ્રી પરમાત્માના સર્વ-સાધારણ ચૈત્યવંદનો (૧) જય જય શ્રી જિનરાજ! આજ, મળીચે મુજ સ્વામી અવિનાશી અકલંક રૂપ, જગ અંતર જામી ૧ રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવલીલા પામી ૨ સિદ્ધ બુદ્ધ તુજ વંદતાં એ, સકલ સિદ્ધિ વરબુદ્ધિ, રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ ઋદ્ધિ ૩ કાલ બહુ સ્થાવર ગ્રહી, ભમી ભવમાંહી; વિકલેન્દ્રિય માંહી વચ્ચે, સ્થિરતા નહીં ક્યાંહી ૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy