________________
શ્રી શાન્તિનાથ જિન ચૈત્યવદન
દશમે ભવે શ્રી શાંતિનાથ, મેઘરથ રાજા રાય, પોષહ લીધો પ્રેમ શું, આત્મ સ્વરૂપ અભિરામ...૧ એક દિન ઈન્દ્ર વખાણી, મેઘરથ મહારાય, ધમે ચળાનવિ ચળે, જે પ્રાણ પરલેક જાય૨. દેવ-માયા ધારણ કરી, પારે સિંચાણે થાય, અણધાર્યું આવી પડયું, પારેવડું ખેળામાંય૩ શરણે આવ્યું પારેવડું, થર થર કંપે કાય, રાખ રાખ મુજ રાજવી, મુજને સિંચાણે ખાય....૪ જીવદયા મનમાં વસી, કહે સિંચાણાને એહ, નહીં આપું રે પારેવડું, કહેતે કાપી આપુ દેહ..૫ એક પારેવાની દયા થકી, દેય પદવી પામ્યા, પંચમ ચક્રવતિ ઉપન્યા, સેલમાં શાન્તિનાથ..૬ અભયદાન દેઈ કરી, બાંધ્યું તીર્થકર નામ, ઉદયરત્ન નિત્ય પ્રણમતા, પામે અવિચલ કામ...૭
શ્રી નેમિનાથ પ્રભુનું ચૈત્યવંદન બાલ બ્રહ્મચારી નેમિનાથ, સમુદ્ર વિજ્ય વિસ્તાર, શિવાદેવીને લાડલે, રાજુલ વર ભરથાર.............૧ તરણ આવ્યાં નેમજી, પશુઓ પાડયો પોકાર, મોટો કે લાહલ થયે, નેમજી કરે વિચાર.. ૨