SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નંદન સંવરરાયને, ચેથા અભિનંદન, કપિલંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન. ૧ સિદ્ધારથા જસમાવડી, સિદ્વારથ જિનરાય, સાડા ત્રણસેં ધનુષમાન સુંદર જસ કાય. વિનિતા વાસી વંદીએ, આયુ લખ પચાસ, પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. સુમતિનાથ સુëકરુ, કોસલા જસ નયરી; મેઘરાય મંગલાતણે, નંદન જિત વયરી ૧ કચ લંછનજિન રાજિયે, ત્રણસેં ધનુષની દેહ, ચાલીસ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ. સુમતિ ગુણે કરી જે ભર્યા, તર્યા સંસાર અગાધ; તસ પદ પદ્મ સેવા થકી, લહા સુખ અવ્યાબાધ. ૩ بم કેસંબીપુર રાજ, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય. ત્રીસ લાખ પૂરવતણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહડી, સવિકર્મને ટાલી. પધલંછન પરમેશ્વરૂએ, જિનપદ પની સેવ; પદ્યવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy