SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ શ્રી ચિરતનાચાર્ય વિરચિત શ્રી પંચસૂત્ર પ્રથમસૂત્ર, શબ્દાર્થ –ભાવાર્થ વીતરાગ સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પૂજાયેલા, વસ્તુ સ્વરૂપને સત્ય સ્વરૂપે કહેનારા, ત્રણલોકના ગુરૂ, અરિહંતભગવંતને નમસ્કાર થાઓ. - તે અરિહંત ભગવતો કહે છે, આ જગતમાં જીવ અનાદિને છે, જીવને સંસાર અનાદિને છે અને જીવનો એ સંસાર અનાદિ કર્મસંયોગથી બનેલું છે.”એ સંસાર દુઃખરૂપ છે. દુઃખરૂપ ફળને આપનારે છે અને દુઃખની પરંપરાને ચલાવનાર છે. એ સંસારનો નાશ શુદ્ધધર્મથી થાય. શુદ્ધધર્મની પ્રાપ્તિ, મિથ્યાત્વાદિ પાપ કર્મોના નાશથી થાય અને એ પાપકર્મોને નાશ તથા ભવ્યત્યાદિના પરિપાકથી [આત્માની ચોગ્યતાના વિકાસથી] થાય. તથા ભવ્યત્વના પરિપાકનાં ત્રણ સાધન છે, (૧) ચાર શરણને સ્વીકાર (૨) દુષ્કતગહ (૩) સુકૃતનું સેવન તથા અનુમોદના માટે સંસારથી મુક્ત થવાની ઈચ્છા વાળાએ હંમેશાં નિર્મળ ભાવે આ ત્રણ ઉપાયોનું સેવન, સંકલેશ વખતે વારંવાર અને અંકલેશ વખતે ત્રિકાળ સમ્યફ પ્રણિધાનસાથે કરવું જોઈએ. * એશ્વર્યાદિ ઋદ્ધિવાળા, ત્રણ લોકના નાથ, તીર્થકર નામકર્મ આદિ ઊંચા પુણ્યના ભંડાર, રાગદ્વેષમેહનો ક્ષય કરનાર, વગર માગે ન કલ્પી શકાય તેવું ફળ આપનાર, ચિંતામણી રત્નસમાન, ભવસાગરમાં જહાજ સમાન, એકાંતે શર કરવા યોગ્ય, અરિહંત ભગવંતે જાવજજીવ. મારે શરણ હે. * જેઓના જરા, મરણ વગેરે સર્વથા નાશ પામ્યા છે, કર્મનું કલંક ચાલ્યું ગયું છે, જેમના સર્વ પ્રકારનાં દુઃખ અને શટગ
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy