SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૩ શ્રી સ્કૂલિભદ્ર મુનીશ્વરની સઝાય શ્રી સ્થલિભદ્ર મુનિગણમાં સિરદારજે, ચોમાસું આવ્યા ક્યા આગારજે, ચિત્રામણશાળાએ તપ જપ આદર્યા છે. ૧ આદરીયા વ્રત આવ્યા છે અમ ગેહ જે, સુંદરી સુંદર ચંપક વરણ દેહ જે, અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે. ૨ સંસારે મેં જોયું સકલ સ્વરૂપ છે, દર્પણની છાયામાં જેવું રૂપ જે, સ્વપ્નાની સુખલડી ભૂખ ભાંગે નહીં જ. ૩ ના કહેશે તે નાટક કરશું આજ છે, બાર વરસની માયા છે મુનિરાજ જે, તે છોડી કેમ જાઉં હું આશા ભરી જે. ૪ આશા ભરી ચેતન કાળ અનાદિ જે, ભમ્ય ધર્મને હીણ થશે પ્રમાદી જે, તે ન જાણું મેં સુખની કરણી ગની . ૫ જેગી તે જંગલમાં વાસો વસિઆ ને, વેશ્યાને મંદિરીએ ભેજન રસીયા જે, તુમને દીઠા એવા સંયમ સાધતા જ. ૬ સાધશું સંજમ ઈચ્છાધિ વિચારી જે, કૂર્મપુત્ર થયા નાણું ઘરબારી જે, પાણી માંહિ પંકજ કેરું જાણીએ જે. ૭
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy