SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ર ભરતરાય જબ ઋષભને પૂછે, એહમાં કઈ જિમુંદા મરિચીપુત્ર ત્રિદંડી તેરે, હશે ચોવીશમે જિમુંદા હૈ ગૌતમ ૬ કુળને ગર્વ કી મેં ગૌતમ, ભરતરાય જબ વંદ્યા; મન-વચન-કાયાએ કરીને, હરખે અતિ આણંદા હે ગૌતમ. ૭ કમ સંજોગે ભિક્ષુક કુળ પામ્યા, જનમ ન હવે કબહિ; ઇન્દ્ર અવધિએ જોતાં અપહેર્યો, દેવ ભુજંગમ તબહિ, હે ગૌતમ ૮ ખ્યાશી દિન તિહાં કણે વસિયા, હરિણમેષી જબ આયા; સિદ્ધારથરાય ત્રિશલાદે રાણી, તસ ફૂબે છટકાયા. હે ગૌતમ. ૯ સિદ્ધારથ-ત્રિશલાદે રાણી, અશ્રુત દેવલોકે જાશે; બીજે સ્કીધે આચારાંગે, તે સૂત્રે કહેવાશે. હો ગૌતમ. ૧૦ ઋષભદત્ત ને દેવાનંદા, લેશે સંજમ ભારા; તબ ગૌતમ એ મુકત જાશે ભગવતી સૂત્ર વિચારા. હો ગૌતમ ૧૧ તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દી મનેર વાણ; સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી. - હે ગૌતમ. ૧૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy