SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ આઠમ ચઉદસ ને વર્ધમાન, ઈત્યાદિક તપમાંહે પ્રધાન, હિણું તપ બહુમાન એણીપભાવે જિનવરવાણું, દેશના મીઠી અમીય સમાણી, સૂત્રે તેહ – થાણી. ૦૩ ચંડાયક્ષિણ યક્ષકુમાર, વાસુપૂજ્ય શાસન સુખકાર, વિદન મિટાવણું હાર; રેહિણું તપ કરતાં જન જેહ, ઈહ ભવ પરભવ સુખ લહે તેહ, અનુક્રમે ભવને છે આચારી પંડિત ઉપગારી, સત્યવચન ભાખે સુખકારી, કપૂર વિજય વ્રતધારી; ખીમાવિજય શિષ્ય જિનગુરુરાય, તસ શિષ્ય મુજ ગુરુ ઉત્તમ થાય, પદ્મવિજય ગુણ ગાય. ૦૪ શ્રી ગૌતમ ગણધર સ્તુતિ ઈન્દ્રભૂતિ અનુપમ ગુણે ભર્યા, જે ગૌતમ ગોત્રે અલંકર્યા; પંચશત છાત્ર શુ પરિવર્યા,વરચરણ લહી ભવજલ તર્યા.૦૧ ચઉ આઠ દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે; સંભવ આદિ અષ્ટાપદ ગિરિએ વળી, જે ગૌતમવંદે લળી લળી.૦૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીચે દિખ તે લહે કેવલસિરી, તે ગૌતમને રહું અનુસરી.૦૩ જક્ષમાતંગ-સિદ્ધાઈકા, સુરી શાસનની પ્રભાવિકા શ્રીશાન વિમલ દીપાલિકા, કરે નિત્યમંગલ માલિકા.૦૪
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy