SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ રાહિણી તપની સ્તુતિ નક્ષત્ર રાહિણી જે દ્દિન આવે, અહેારત પૌષધ કરી શુભ ભાવે ચઊંવહાર મન લાં; વાસુપૂજયની ભક્તિ કીજે, ગણુ' પણુ તસ નામ જપી જે, વરસ સત્તાવીશ લીજે; નિજશકતે ઉજમણું આવે, ઘેાડી શકતે વરસતે સાત, જાવજજીવ અથવા વિખ્યાત, તપ કરી કરેા કર્માઘાત; વાસુપૂજ્યનું બિંબ ભરાવે, લાલ મણિમય ઢાવે. ૦૧ એમ અતીત અને વમાન, અનાગત વન્દે જિન બહુમાન, કીજે તસ ગુણગાન; તપકારકની ભક્તિ આદરીચે, સાધર્મિક વળી સંઘની કરીએ, ધરમ કરી ભવતરીએ; રાગ સાગ રહિણી તપે જાય, સકટ ટળે તસ જશ બહુ થાય, તસુ સુરનર ગુણુગાય; નિરાશ’સપણું તપ એહુ, શ કારહિતપણે કરો તેહ, નિધિનવ હાચે જેમ ગેડ. ૦૨ ઉપધાન–સ્થાનક–જિન કલ્યાણ, સિદ્ધચક્ર-શત્રુજય જાણુ, પચમી તપ મન આણુ; પડિમાતપ રેાહિણી સુખકાર, કનકાવલી–રત્નાવલી સાર, મુક્તાવલી મનેાહાર;
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy