SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ [૪] યાત્રા નવાણું કરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ પૂર્વ નવાણું વાર શત્રુંજયગિરિ, ઋષભ જિર્ણોદ સાસરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ...૧ કેડિ સહસ ભવ પાતક તૂટે, શેનું જ સમે ડગ ભરીએ સાત છ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચડીએ ગિરિવરીએ વિ. યા...૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ ....વિ. યા....૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ ... વિ. યા...૫ - ભૂમિસંથારો ને નારીતણે સંગ, દૂર થકી પરિહરીએ..... વિ. યા..૬ સચિત્તપરિહારી, ને એકલઆહારી, ગુરુ સાથે પદ ચરીએ ..વિ. યા....૭ પડિક્કમણાં દેય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીએ .વિ. યા.....૮ કલિકાળે એ તીરથ મોટું, પ્રવાહણ જેમ ભરદરિયે વિ. યા...૯ "ઉત્તમ એ ગિરિવર સેવતા, પદ્મ કહે ભવતરિચે વિ. યા. ૧૦
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy