SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ (૩) વિમળાચલ વિમળા પ્રાણી, શીતળ તરુ છાયા ઠરાણી; રસવેધક કચન ખાણી, કહે ઇંદ્ર સુણા ઇંદ્રાણી; સનેહી સત એ ગિરિ સેવે, હાં રે ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં' એવા સનેહી....૧ ખ ્ ‘રી' પાળી ઉલ્લેસીએ. છઠ્ઠું અઠ્ઠમ કાયા કસીએ; મેહ મલ્લની સામા ઘસીએ, વિમળાચળ વેગે વસીએ સનેહી....૨ અન્ય સ્થાનક કમ જે કરીએ, તે હિમગિરિ હેઠા હરીએ; પાછળ પ્રદક્ષિણા ક્રીએ, ભવજલધિ ડેલા તરીએ. સનેહી....૩ શિવમ`દિર ચડવા કાજે, સેાપાનની પક્તિ વિરાજે; ચઢતાં સમિકતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે; સનેહી....૪ પાંડવ પમુહા કેઇ સંતા, આઢીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચળ સિધ્યા અન’તા. સનેહી....પ ષટ્કાસી ધ્યાન ધરાવે, શકરાજા તે રાજ્યને પાવે; અહિર'તર શત્રુ હરાવે, શત્રુ જય નામ ધરાવે. સનેહી....૬ પ્રણિધાને ભજો ગિરિ જાચા, તીથ કર નામ નિકાચા; માહરાયને લાગે તમાચે, શુભવીર વિમગિરિ સાચા. સનેહી....છ.
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy