SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ઢાળ ૩ જી. પાંચમે ભવ કલાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ; એંશી લાખ પૂરવ અનુસરી, ત્રીરંડીયાને વેષે મરી..૧ કાળ બહુ ભમી સંસાર, ધૃણાપુરી છઠ્ઠો અવતાર; બહોતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સૌધર્મ મધ્ય સ્થિતિ થશે, આઠમે મૈત્ય સન્નિવેશે ગો; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુ લખ સાઠે મૂઓ...૩ મધ્યસ્થિતિએ સૂર સગઈશાન, દશમે મંદિર પુર દ્વિજ ઠાણ; લાખ છપ્પન પૂર્વાયુ પુરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મારી...૪ ત્રીજે સગે મધ્યાયુ ધરી, બારમે ભવે શ્વેતાંબીપુરી; પુરવ લાખ ચુમ્માળીસ આય, ભારદ્વાજ ત્રિદંડિક થાયાપા તેરમે ચેાથે સગે રમી, કાળ ઘણે સંસારે ભમી; ' ચઉદમે ભવ રાજગૃહી જાય, ચેત્રીસ લાખ પૂરવને આય. થાવર વિપ્ર ત્રીરંડી થ, પાંચમે સ્વર્ગે મરીને ગ; સેળભે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય છે સંભૂતિ મુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; • માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. ૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy