SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જિન જપે ભરતને તામ, તુજ પુત્ર મરિચિ નામ; વીર નામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ૫ ૪ ચક્રવતી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરિચિને પ્રદક્ષિણા દેતા, નમી વઢીને એમ કહેતા. ૫ પ તમે પુન્યાઇવ'ત ગવાશેા, હરિ ચક્રી ચરમ જિન થાશે; નવિ વંદુ ત્રિદંડીક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ ૫ક્ એમ સ્તવના કરી ઘર જાવે, મિરિચ મન હ ન માવે; મારે ત્રણ પઢવીની છાપ, દાદા જિન ચક્રી આપ। ૭ ।। અમે વાસુદેવ ર થઈશુ. કુલ ઉત્તમ મ્હારું કહીશું; નાચે કુળમદશું ભરાણા, નીચ ગાત્ર તિ'હા બંધાણે! ॥૮॥ એક દિન તનુ રોગે વ્યાપે, કાઇ સાધુ પાણી ન આપે; ત્યારે વછે ચેલા એક, તવ મળીયેા કપિલ અવિવેક ૯ ॥ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરિચિ લીયેા પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે ।। ૧૦ ।। તુમ દરશને ધર્મના વ્હેમ, સુણી ચિંતે મરિચિ એમ; મુજ ચેાગ્ય મળ્યેા એ ચેલા, મૂળ કડવે કડવા વેલેા ॥ ૧૧। રિચિ કહે ધમ ઉભયમાં, લીચે દીક્ષા જોખન વયમાં એણે વચને વચ્ચેા સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર। ૧૨ ।। લાખ ચેારાશી પૂરવ આય, પાળી પ`ચમ સગ સધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી ।। ૧૩ ।।
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy