SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ઇન્દ્રભૂતિ અભિમાન ઊતારી કર્યો નિજ પટ્ટધારી અડદતણું બાકુળા લઈ, ચંદનબાળા તારી ૩ મેઘકુમાર સુનિ તે સ્થિર કી, સમતા સમરસ ભાવે રોહીણી હણિ નહિ રાજાએ, જે તુજ વયણે લીને ૪ શિવસુખ કારક દુઃખ નિવારક તારક તું પ્રભુ મીલી જ્ઞાનવિમલ કહે વીર જિનેશ્વર દર્શન સુરતરૂ ફલી ૫ ગિરુઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમીઝરે, મારી નિર્મળ થાયે કાયા રે ગિરુ. ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલી નિર્મળ થાઉં રે; અવર ન બંધ આદરૂ, નિશદિન તોરા ગુણ ગાઉં રે ગિરુ. ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જળ નવિ પેસે રે, માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે ગિરુ. ૩ ઈમ અમે તુમ ગુણ ગાઠશું,રંગે રાચ્યાને વળી માગ્યા રે; તે કિમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિરુ. ૪ તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જણ કહે માહરે, તું જીવ જીવન આધાર રે. ગિરુ. ૫ ૧ ૦
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy