SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સાચું' સાચું સહુ સુર ખેાલ્યા, પણ મે' વાત ન માની રે રૂધિરને લઘુ માલક રૂપે, રમત રમીચેા છાની રે વીર માતા ૪ વમાન તુમધિરજ મેાટું, ખલમાં પણ નહી' કાચુ' રે ગિરૂઆના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે વીર માતા ૫ એક જ મુષ્ઠિ પ્રહારે મારૂ મિથ્યાત્વ ભાગ્યું જાય રે કેવલ પ્રગટે મેહરાયને, રહેવાનું નહિ' થાય રે વીર માતા ૬ આજ થકી તુ' સાહેબ મારે, હું છુ સેવક તારા રે ખિણુ એક સ્વામી ગુણ ન વિસારૂં', પ્રાણ થકી તુ પ્યારા રે વીર માતા છ માહ હરાવે સમક્તિ પાવે તે સુર સુરગ સધાવે રે મહાવીર પ્રભુ નામ ધરાવે, ઇંદ્રસભા ગુણ ગાવે રે વીર માતા ૮ પ્રભુ મલપતા નિજ ઘર જાવે સરખા મિત્ર સેાહાવે રે શ્રી શુભવીરનું મુખડુ' દેખી, માતાજી સુખ પાવે રે વીર માતા ૯ (C) દીઠા દીઠા હા ત્રિશલા કે નદૅન દીઠા શ્રીપુર મડણુ વીર્ જિનેશ્વર નિરખત અમીય પટ્ટો ૧ શૂરલ પાણી સમતા ધાર્યા તે ચમરેન્દ્રને તા શ્રેણીકને નિજ પદવી દીધી ચ ́ડકાશીા તા ૨
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy