SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ (૮) લત; કાનમાં કાનમાં કાનમાં રે તારી કીતિ સુણ મેં કાનમાં ૧ ઘડી ઘડી મેરે દીલથી ન વિસરે, ચિત્ત લાગ્યું લાગ્યું તુજ ધ્યાનમાં ૨ પ્રતિહારજ આઠ અનુપમ, સેવ કરે એક તાનમાં ૩ વાણ પાંત્રીશ અતિશય રાજે સમક્તિ દાનમાં ૪ તુજ સમ દેવ અયરન દુજો અવનિતલ આસમાનમાં પ દેખી દેદાર પરમ સુખ પાસે, | મગન ભચો તુમ જ્ઞાનમાં ૬ વામાનંદન પાસ પંચાસર પરગટ સકલ જહાનમાં ૭ જિન ઉત્તમ પદશું રંગ લાગ્યા, ચળ નજીક જિન ધ્યાનમાં ૮ કેયલ ટહુંકી રહી મધુવનમેં, પાશ્વ શામળીયા વસે મેરે દિલમેં. કાશીદેશ વાણુરસી નગરી, જન્મ લીચે પ્રભુ ક્ષત્રિયકુલમેં. ક. ૧ બાળપણમાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હચે એક પલમેં. ક. ૨ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકુ કી સૂરપતિ એક છિનમેં. કે. ૩
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy