SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પાપે આરો રે; ઉદયરત્ન કહે બાહ્ય સાહીને સેવક પાર ઉતારે રે. લાગે છે ચિત્ત સમરી સારદમાય રે, વળી પ્રણમું નિજ ગુરુ પાય રે; ગાઉ વીશમા જિનરાય વહાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં; સોના રૂપાના ફૂલડે વધાઉં વહાલા, થાળ ભરી ભરી મોતીડે વધાઉં. હાલા ૧ કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન છત્રપતિ છાજે રે; રાણીવામાં ગૃહિણી સુરાજે. હાલા ૨ ચૈત્ર વદી ચોથે તે ચવિયા રે, માતા વામા કુખે તે અવતરિયા; અજુવાન્યાં એહનાં પરિયાં. વહાલા ૩ પિષવદી દશમી જગભાણ રે, હોવે પ્રભુ જન્મ કલ્યાણ રે; વીશ સ્થાનક સુકૃત કમાણ. વહાલા ૪ - નારકી નરકે સુખ પાવે રે, અંતરમુહૂર્ત દુઃખ જાવે રે; એ તો જન્મકલ્યાણ કહાય. હાલા પ પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તમે તારણ જહાજ કહે દીપવિજય કવિરાજ હાલાજીનું જન્મલ્યાણક. ગાઉં ૬
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy