SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ એકવાર જે નજરે નીરખે, તે કરે મુજને તુમ સરિખે; જે સેવક તુમ સરિખ થાશે, તે ગુણ તમારા ગાશે....સુણે૦૯ ભવભવ તુમ ચરણની સેવા, હું તો મારું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી....સુણે ૧૦ હારે મુજ ને રાજ, સાહિબ શાંતિ સલૂણ.... અચિરાજીના નંદન તે રે, દરિશણ હેતે આવ્ય; સમક્તિ રઝ કરીને સ્વામી, ભગતિ ભેટશું લાવ્યો.. હારે ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારૂ, અમને આશા તુમારી, તમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હશે અમારી હાર કહેશે લેક ન તારું કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક જે બોલી ન જાણે, તે કેમ વહાલે લાગે મહાર૦૩ મ્હારે તે તું સમરથ સાહિબ, તો કેમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશાનું....હાર૦૪ અધ્યાતમ રવિ ઉ મુજ ઘટ, મેહ તિમિરહયું જુગતે; વિમલ વિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે....હાર ૫
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy