SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ (૪) સુણેા શાન્તિજિષ્ણુ દ સેાભાગી, હુંતા થયા છું તુજ ગુણરાગી; તુમે નિરાગી ભગવત, જાતાં કેમમલશે તંત....સુણા ૦૧ હું તેા ક્રોધ-કષાયને ભરીયેા, તું તે ઉપશમરસના દિરયા; હું તેા અજ્ઞાને આવરીયા, તું તો કેવલ-કમલા વિરચા..સુણા૦૨ તે વિષયા રસના આશી, તે તે વિષયા કીધી નિરાશી; હું તા કમ' ને ભારે ભાર્યાં, તે તેા પ્રભુ ભાર ઉતાર્યા..સુણેા૦૩ તે। મેાહ તણે વશ પડીયેા, તુ ં તેા સઘલા મેાહને નડીયેા; હુ તેાભવસમુદ્રમાંખુ તા,તુ તે શિવમંદિરે પહેાંતે..સુણા૦૪ મારે જન્મ મરણના જારા, તે તે તેવો તેહના દેરા; મારા પાસેા ન મેલે રાગ, તમે પ્રભુજીથયા વીતરાગ....સુણે।૦૫ મને માયાએ મુકયે પાશી, તું તે નિબંધન અવિનાશી; હુ' તેા સકિતથી અધુરો, તું તેા સકલ પદારથે પૂરા....સુણા મ્હારે છે। તુહી પ્રભુ એક, ત્હારે મુજ સરખા અનેક; હું તેા મનથી ન મૂકું માન, તું તે માનરહિત ભગવાન સુણે।૦૭ 000 મારૂ' કીધું તે શુ' થાય, તુ' તેા રંકને કરે રાય; એક કરેા મુજ મહેરખાની, મ્હારે। ગુજરા લેજો માની....સુણે।૦૮
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy