________________
બે કર જોડી વિનવે રે, ન્યાયસાગર સુખકાર આવાગમનને વાર રે,
મોક્ષમારગડે દેખાડતારજો...૫
(૧૧)
કયાંથી રે અવતર્યાં કયાં લીધે અવતારજી
સ્વર્થસિદ્ધ વિમાનથી ચ્યવી રે,
ભરતક્ષેત્ર અવતારજી....તારે રે દાદા રીખવજી...૧ ચોથ ભલી રે અષાઢની રે જનની કુખે અવતારજી ચીદ સુપન નિર્મળ દાહી,
જાગ્યા જનની તેની વારજી....તારે રે.......૨ ૌત્રવદિ આઠમ દિને, જમ્યા ત્રિભુવનનાથજી છપ્પન દિકુમરી મલી,
ટાળે શુચિ કર્મ તેની વારજી..તારે રે...૩ ચેસઠ ઈદ્ર તિહાં આવીયા, નાભિરાયા દરબારજી પ્રભુને લેઈ મેરૂ ગયા,
સ્નાત્ર મહોત્સવ તેની વારજી....તારે રે..૪ પ્રભુને સ્નાત્રમહોત્સવ કરી, લાવ્યા જનની પાસજી અશ્વાપિની નિંદ્રા હરી કરી,
રત્નને ગેડી દડે મુકેછે.તારે રે...૫