________________
૭૧
ઋષભની શોભા મેં વરણુ, સમક્તિ પુર મોઝાર રે સિદ્ધગિરિ મહામ્ય સાંભળે, સંઘને જયજયકાર રે
ઋષભની..૧૫
સંવત અઢાર એસીએ, માગસર માસ સહાય રે દીપવિજય કવિરાયને, મંગલમાલ સહાય રે
- ઋષભની...૧૬
(૧૦)
પાલીતાણા નગર સેહામણું રે રૂડી લલિતાસરની પાળ ઊંચાં દહેરાં આદિનાથનાં રે, ઉગમણે દરબાર હે જિનજી ભકિત હૃદયમાં ધારજે રે
અંતર વયરી નિવાર રે તારજો દિનદયાળ....૧ ચઢિયા શત્રુ ગિરિ ઉપરે રે. સૂરજકુંડમાં નાહિ ?
પહેરણ ક્ષીરદક ધોતિયા રે,
- પૂજવા શ્રી આદિજિર્ણદ....તારજો..૨ કેશર ચંદન ધોળીયા રે, માંહે ભેન્યો ઘનસાર - ભાવે ભકત પૂજા રચું રે,
ઉતરવા ભવપાર....તારજો....૩ ચંપિ ભલે સવંતરે રે, મગરલાલ ગુલાબ લાખેણે ટેડલ ર રે,
કંઠડે ઠવી ફૂલમાલ...તારજો...૪