SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ તમ ગુણુ ગણતાં, પહાંચે વંછિત આશ, ઇડાં ભાવ ધરીને, વ્રત કીજે ઉપવાસ, મૌનવ્રત પાળી, છાંડીજે ભવપાસ ॥ ૨ ॥ ભગવ ંતે ભાખ્યા, શ્રી સિદ્ધાંત માઝાર, અગ્યારશ મહિમા, મૃગશીર પખ સુદિ સાર, સવિ અતીત અનાગત, વત માન સુવિચાર, જિનપતિ કલ્યાણક, છેડે પાપ વિકાર ॥ ૩ ॥ ઐરાવણવાહન, સુરપતિ અતિખલવંત, જિમ જગ જશ ગાજે, રચણીકાંત હસત, તપસાનિધ્ય કરો, મૌન અગ્યારશ સંત, તપતિ પ્રસરે, શાસન વિનય કહેત ॥ ૪ ॥ ॥૩॥ पर्युषणनी स्तुति મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યું - ષણ કેરા, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પાપમાં, જિમ તારામાં ચંદ ॥ ૧ ॥ નાગકેતુની પરે, કલ્પસાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે, દાય ભેદે પૂજા, દાન પાંચ પ્રકાર, કર પડિકમાં ધર, શાળ અખંડિત ધાર ॥ ૨ ॥ જૈત્રિકરણ શુધ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ નવ શેષ તાસ સંસાર; સહુ સૂત્ર-શરેામણિ કલ્પસૂત્ર સુખકાર, તે ૩
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy