SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અતિ આનંદાજી; એકાદશીના એહવા મહિમા, શ્યામભણી કહે જિણંદાજી ! ૧ ૫ એકરાત અધિક પચાશપ્રમાણ, કલ્યાણક સવિજિનનાજી; તેહભણી તે દિન આરાધા, છડી પાપ સર્વિ મનનાજી; પાસડ કરીએ મૌન આદરીએ, પરિહરીએ અભિમાનજી; તે દિન માયા મમતા તએ, ભજીએ શ્રી ભગવાન જીu ર પ્રભાતે પરિકમણું કરીને, પાસહ પણ તિહાં પારીજી;દેવ જીહારી ગુરુને વાંદી, દેશના નીસુણા સારીજી; સ્વામી જમાડી ક` ખપાવી, ઉજમણું ધર સારુજી; અશનાદિક ગુરુને વહેારાવી, પારણું કરા પછી વારુજી ॥ ૩ ॥ આવીશમા જિન એણી પરે બાલે, સુણ તુ કૃષ્ણ નારે દાજી; એમ એકાદશી જેહ આરાધે, તે પામે સુખદ દાજી; દેવી અંબાઈ પુણ્ય પસાયે, નેમીશ્વર હિતકારીજી; પંડિત હરખવિજય શિષ્ય, માનવિજય જયકારીજી ॥ ૪ ॥ एकादशीनी स्तुति - बीजी ગાપીપતિ પૂછે, પણે નેમિકુમાર, ઇહાં થોડે કીધે, લહીએ પુણ્ય અપાર; મૃગશર અજવાળી, અગ્યારશ સુવિચાર, પાસહવિધિ પાળી, લહુ તરીએ સંસાર ॥ ૧ ॥ કલ્યાણક હુવા, જિનના સેા પચાસ,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy