SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સવાઝા લાખ ચોરાશી વર ગજરાજ, ઘડા લાખ ચોરાશી સાજ; રાજા. લાખ ચોરાશી રથ વળી જાણુ, લાખ ચોરાશી ધુરે નિશાણું. રાજા. ૫ પાયક છનું કેડિ ઝુંઝાર, વિદ્યાધર કિન્નર નહીં પાર; રાજા. એમ સુભટની કેડીકેડ કેટ, રણરસે બાંધી હેડાછેડ. રાજા. ૬ પૃથ્વી કંપી સેનાને પૂર, રજશું છાયો અંબર સૂર” રાજા. સેળ લાખ વાજે રણુર, ચક્રી ચાલ્ય સેનાને પૂર. રાજા. ૭ પહેર્યો બહળી દેશની સીમ, સુણી બાહુબળ થયો અતિ ભીમ, રાન. ત્રણ લાખ બાહુબળિયા પૂત, ક્રોધે ચઢયા જાણે જમદૂત. રાજા. ૮ સેના સમુદ્ર તણે અનુહાર, ' કહેતાં કિમહી ન આવે પાર; રાજા. ચક્રીશ્વરની સેના સર્વ, તણ જેમ ગણતે મોટે ગર્વ. રાજા. ૯ ૧. ઉત્તમ, ૨. નગારું, વાજીંત્ર, ૩. પગે ચાલનારા લડવૈયા, ૪. આકાશમાં સૂર્ય.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy