SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ એ સેના વળી એ કદ્ધિ, તિહાં લગે જાણે સર્વ જિહાં લગે એ કે નહીં, મૂકે તે ભણી ગર્વ. ૧૫ ઢાળ પહેલી (રાગ બંગાળી) જા રે શું તુજ મારું દૂત, બાહુબળી બેલે થઈ ભૂત; રાજા નહી. નમે; કેપે ચઢયો હું હારે નહિ, એક મૂઠિયે ધરું ધરતી માંહી; (એ આંકણી) રાજા. ૧ હું તે જાણત તાજી જેમ, જ ભાઈપણાને હવે જાણ્યો પ્રેમ; રાજા. એહ જ માહરી કહેજે ગુજજ, જે બળ હોય તે કરજે ગુજ, રાજા. ૨ દેઈ ચપેટા કા દૂત, વિલ થઈ વિનિતા પહંત; રાજા. સંભળાવ્યો સઘળે વિરતાત, . કેપ્યો ભરતપતિ જેમ કૃતાંત, રાજા. ૩ રણદુંદુભી વજડાવી જામ, સેના સજ હુઈ સઘળી તામ; રાજા. ક્રોડ સવા નિજ પુત્ર સકજ, રણના રસિયા હુવા સજજ. રાજા. ૪ ૧. બાપ, ૨, છૂપો સંદેશ, ૩. લડાઈ, ૪. કાળ, ૫. લડાઈનું વાજુ, ૬. તૈયાર. કાશ્વ શ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy