SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨ મા ખમણની તપશ્ચર્યા કરે છે, અથવા પંજર કરાવે એક રે; એહવા કોડ પંજર કરતાં થકા રે, કટાસણું આપ્યાનું ફલ એહ રે. ગૌ૦ ૯ સહસ અડ્ડાસી દાનશાલા તણે રે, ઊપજે પ્રાણીને પુણ્યને બંધ રે; સ્વામી સંઘ ગુરુને સ્થલે રે, વંદન કરતાં પુન્ય ફલને બંધ છે. ગૌત્ર ૧૦ શ્રી જિનપ્રતિમા સેવનમયી કરે રે, સ હ સ અ ડ્રા સી નું પ્રમાણ રે, અકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈરિયાવહિ પડિકમ્યાનું ફલ જાણ રે. ગૌ૦ ૧૧ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ગ્રંથમાં રે, ભાખ્યો પડિક્કમણાને સંબંધ રે; જીવાભિગમ નિયુક્તિ જેય જે રે, સ્વયં મુખ ભાખે વીરજિણંદ રે. ગૌ. ૧૨ વાચયશ કહે જે શ્રદ્ધા ધરે રે, પાલે શુદ્ધ પડિકકમણાને વ્યવહાર રે; અનુત્તર સુર સુખ પામે મોટકાં રે, પામશે ભવિજન ભવને પાર રે. ગૌતમ પૂછે શ્રી મહાવીરને રે. ૧૩
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy