SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાયા er ઇચ્છા પડિમણું કરીને પામીએ રે, પ્રાણીને થાયે પુણ્યબંધ રે; પુણ્યની કરણી જે ઉવેખશે રે, ૫૨ભવ થાયે અધાઅધરે. ગૌ- ૩ પાંચ હાર ઉપર પાંચશેરે, દ્રવ્યા ખરચી લખાવે તેહ જીવા ભગવઈ પન્નવણા સૂત્રની રે, મૂકે ભંડારે પુણ્ય થાય એહ રે. ગૌ ૪ પાંચ હજાર ઉપર પાંચશેરે, ગાચેા ગર્ભવતી જેડ તેહને અભયદાન દેતાં થયાં રે, મુહપતિ આપ્યાનું કુલ એહુ રે. ગૌ પ હજાર ગાકુલ ગાયાતણાં રે, એક્કે દેશ હજાર પ્રમાણ રે; તેને અભયદાન દેતાં થકાં રે, દશ ઊપજે પ્રાણીને પુણ્ય જાણું રે. ગૌ દ તેથી અદ્યિકુ ઉત્તમ ફૂલ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણું રે; ઉપદેશ થકી સસારી તરે રે, ઉપદેશે પામે કેવલનાણુ રે. ગૌ॰ ૭ શ્રી જિન-મદિર અભિનવ શેાભતાં રે, સહસ પચવીસ સખર કરાવે જેહ રે; અકેકા મંડપ માવન ચૈત્યના રે, ચરવલા આપ્યાનું કુલ એહ રે. ગૌ- ૮
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy