SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ * એહવા કાશી વારાણસી શુભ સ્થાને રે, ભલા ભૂપતિ અશ્વસેનને ઘરે રે, વામાદેવી કુખે પ્રભુ અવતર્યા રે, જેથી જગત જીવ સુખી થાય છે. શ્રી. પા. ૨ પણ મૂતિ અસંખ્ય કાલની રે, તીર્થકર દાદર વારની રે, શ્રી આષાઢ શ્રાદ્ધ નિયાવિયા રે, જે સુરનર મનમાં ભાવીયા ૨. શ્રી. પા. ૩ કપન રવિ શશિ તિરે રે, વૈતાઢય શ્રેણી વિદ્યાધરે રે, એમ સ્થાને ઘણે પૂજા કહી રે, . પછી ભુવનપતિ ધરણે ગ્રહી છે. શ્રી. પા. ૪ હરિ પ્રતિહરિ સંગ્રામમાં રે, જરામય યાદવના સન્યમાં રે, જઈ હરિ અઠ્ઠમે આરાધીયા રે, ધરણેન્દ્ર સુર તવ આવીયા રે. શ્રી. પા. ૫ યાએ મૂતિ શ્રી જિન પાસની રે, જે આશ પૂરે નિજીદાસની રે, ન્હવણ જલથી નીરોગી તે થયા રે, જરાસંધ જેથી હારી ગયા છે. શ્રી. પા. ૬ જીત્યા હરિ તિહાં પ્રભુ ધ્યાનથી રે, શંખ પૂર્યો તિહાં બહુમાનથી રે
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy