SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન- ૪ ધમ કારજ અનુમેદીએ એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમો અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈઅવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, ભેગવીએ સોય. ધન- ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, ધર્મને સાર; શિવગતિ આરાધનતો, એ આઠમો અધિકાર. ધન ૯ ઢાળ સાતમી (પ્રહ ઊઠી વંદુ, અષભદેવ ગુણવંત-એ દેશી). હવે અવસર જાણું, કરી સંલેખન સાર, અણસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક, પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચિયો રંક; દુલ્લો એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy