SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ અવર મેહસાવિ પરિહરીએ, શરણે ચાર ચિત્ત ધાર તે; શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર છે. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તે આતમસાખે નિંદીએ એ, પડિકમીએ ગુ–સાખ તે. ૪ મિથ્થામતિ વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તે. ૫ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથિયાર તે; ભવ ભવ મેલી મૂકિયાં એક કરતા છવ સંહાર તે. ૬ પાપ કરીને પિષિયાં એ, જનમ જનમ પરિવાર તે; જન્માંતર પહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે કર્યો છે, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિવિધ સિરાવીએ એ, આણી હદય વિવેક તે. ૮ દુષ્કત નિંદા એમ કરી એ, પાપ કર્યો પરિહાર તે; શિવગતિ આરાધનતણો એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯ ઢાળ છઠ્ઠી [તે દિન ક્યારે આવશે–એ દેશી.]. ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધમ; દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કર્મ. ધન ૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજિયા, વળી પડ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવિયાં, જિણહર જિનચૈત્ય; સંધ ચતુવિધ સાચવ્યાં, એ સાતે ખેત્ર. ધન ૩
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy