SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કરતા અભ્યાસ રે, ધ્યાન અશુભ જીહ જાસ રેનિયન અરુણ રાગ વાસ રે, અમર્ષ કંચુક પાસ રે, નિત ઉત્કર્ષ વિલાસ રે, અનુભવ મારા ગુણલવદેખીને આપણે, શું મતિમૂઢે તું થાય રે, દેષ અંનતને ગેહ છે, પરદોષે મન જાય રે, તે વાસી ખટકાય રે; ભાગ અનંત વેચાય રે,કાલ અનંત વહાય રે, નહિ કઈ શરણ સહાયરે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લહે શિવપુર હાય રે, અનુ. ૩. જ્ઞાનાદિક મદ વારિયે, જઇવિ હુ ત્રિભુવન રાય રે, તે શી વાત પરમદતણી, માને લઘુપણું થાય રે, ખલનું બિરુદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણવણ રાય, અનુ છે જાતિ મદે જીમ વિજે લહ્યો, ડૂબમણું અતિનિંદરે, કુલ મદથી જુઓ ઉપના, દ્વિજ ઘર વીરજિણંદ રેલાભ મદે હરિચંદરે તપમદે સિંહ નીંદરે શ્રતમદેસિંહ સૂરદ રે, રૂપું સનત નરીદ રે, અનુ પો જ્ઞાન ભલું તસ જાણીયે, જમદવિષઉપસંત રે, તેથી જે મદ વાધીયે, તો જલથી અનલ ઊઠત રે, તરણીથી તિમિર મહંતરે, ચંદથી તાપ ઝરત રે,અમૃતથી ગદ હું રે, મદ ન કરે તેહ સંતરે, અનુ. ૬. સ્તબ્ધ હેાયે પર્વતપરે, ઉદ્વમુખી અભિમાની રે, ગુરુજનને પણ અવગણે, આપે નવિ બહુમાનરેનવિ
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy