________________
૧૪૨
વહારે મારે અંતરજામી જીવન પ્રાણ આધારજેવારે નવિ જામ્યો કલિયુગ વાયરે લેહાંરે મારે લાયક નાયક ભક્તવત્સલ ભગવંત જે, વારુ રે ગુણ કેર સાહિબ સાયરુરે ૯૦ ટકા હાં રે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અળગા રહ્યાંથી હોય
સાંગળા રે હાંરે કુણ જાણે અંતરગતની વિણ મહારાજ જે, હેજે રે હસી બેલે છાંડી આમલે રે લેપાપા હાંરે ભારે મુખને મટકે અટકયું મહારું મન જે, આંખડલી અણીયાલી કામણગારડી રે લે, હાંરે મારાં નયણાં લંપટ જેવે ખીણ ખીણ તુજ છે, રીતે રે પ્રભુ રૂપે ન રહે વારી રે લોભાદા હાં રે પ્રભુ અળગા તોપણ જાણ કરીને હજુર જે, તાહરી રે બલીહારી હું જાઉં વારણે રે લો; હાં રે કવિ રૂપવિબુધને મેહન કરે અરદાસ જે,ગિરુઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લો| ૭ |
श्री अरनाथ जिन स्तवन
(આસણરાગી—એ દેશી) શ્રી અરજિન ભવજલને તારુ, મુજ મન લાગે વારુ રે, મનમોહન સ્વામી બાંહે ગ્રહી એ ભવિજન તારે, આણે શિવપુર આરે રે મ ૧તપ જપ