SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧. ધાપા પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો ધાર તરવારની ૬ એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજપાવે. ધાર છે ૭ श्री धर्मनाथ जिन स्तवन (હરે મારે જોબનિયાને લટકે દહાડા ચાર જો એ દેશી) હાંરે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત, જીવલે લલચાણે જિનજીની ઓળગે રે લે; હારે મુને થાશે કેઈક સમે પ્રભુ સુપ્રન્સજે, વાતડલી માહરી રે સવિ થાશે વગેરે લે છે ૧. હાં રે પ્રભુ, દુર્જનને ભંભેર્યો માહો નાથ, ઓળવયે નહીં કયારે કીધી ચાકરીરે લેહાંરે મારા સ્વામી સરખા કુણ છે દુનિયામાં જે, જઈયે રે જીમ તેહને ઘર આશા કરી લેલ૦ ૨ | હાં રે જસસેવા સેંતી સ્વારથની નહીં સિદ્ધજે, ઠાલી રે શી કરવી તેહથી ગઠડી રેલે હાંરે કાંઈએઠું ખાય તે મીઠાઈને માટે જે કાંઈ પરમારથ વિણ નહીં પ્રીતડી લેવા
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy