SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ એક આવે એક જાય; આચારજની ઊંધમાં રે, થાય અતિ અંતરાય. સદ્દo | ૬ સૂરિ મને એમ ચિંતવે રે, ક્યાં મુજ લાગ્યું પાપ શાસ્ત્ર મેં એ અ ભ્યાસી રે, તે એટલો સંતાપ. સદ્દો છો પદ ન કહું હવે કેહને રે, સઘળાં મૂકું વિસાર, જ્ઞાન ઉપર એમ આણીઓરે, ત્રિકરણધ અપાર, સ૬૦ છે ૮ બાર દિવસ અણબોલીયા રે, અક્ષર ન કહ્યો એક; અશુભ ધ્યાને તે મરી રે, એ સુત તુજ અવિવેક. સદ્ ૯ ઢાળ પામી (મુખને મરકલડે–એ દેશી) વાણી સુણી વરદત્તે છે, જાતિ સ્મરણ લહ્યું; નિજ પૂર્વભવ દીઠે છે, જેમ ગુરુએ કહ્યું; વરદત્ત કહે તવ ગુરુને જી, રાગ એ કેમ જાવે; સુંદર કાય હોવે છે, વિદ્યા કેમ આવેલા ભાખે ગુરુજી ભલી ભાત જી, પંચમી તપ કરે; જ્ઞાન આરાધો રંગે છે, ઉજમણું કરેલું વરદત્તે તે વિધિ કીધી છે, રોગ દરે ગયે ભુક્ત ભેગી રાજ્ય પાળી છે,અંતે સિદ્ધ થયે મેરા ગુણમંજરી પરણાવી જી, શાહ જિનચંદ્રને; સુખ ભોગવી પછી લીધું છે,ચારિત્ર સુમતિને ગુણમંજરી વરદત્ત જી,ચારિત્ર પાળીને વિજય વિમાને
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy