SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ઠવણી પુંજણી, નવકારવાળી પ્રત, લલના લેખણ ખડિયા દાભડા, પાટી કવલી જુક્ત લલના ભ૦ પાણા ધાન્ય ફળાદિક ઢોઈએ, કીજીએ જ્ઞાનની ભક્તિ, લલના ઉજમણું એમ કીજીએ, ભાવથી જેહવી શક્તિ, લલના ભ૦ ૮ ગુરુવાણું એમ સાંભળી, પંચમી કીધી તેહ, લલના ગુણમંજરી મૂંગી ટળી, નીરોગી થઈદેહ, લલના ભ, ૯ ઢાળ ૪ થી (યાદવરાય જઈ રહ્યો–એ દેશી) રાજા પૂછે સાધુને રે, વરદત્ત કુમરને અંગ; કોઢ રાગ એ કિમ થયો રે, મુજ ભાખો ભગવંત સદ્દગુરુજી ધન્ય તમારું જ્ઞાન ૧ ગુરુ કહે જંબુદ્વીપમાં રે, ભરતેં શ્રીપુરગામ વસુનામા વ્યવહારીઓ રે, દેય પુત્ર તસ નામ. સદ્દરા વસુસારને વસુદેવજી રે, દીક્ષા લીએ ગુરુ પાસ; લધુ બંધવ વસુદેવને રે, પદવી દીએ ગુરુ તાસ, સ૬૦ છે ૩૫ પંચશત અણગારને રે, આચારજ વસુદેવ; શાસ્ત્ર ભણાવે ખંતસુ રે, નહિ આળસ નિત્યમેવ. સ૬૦ છે કે એક દિન સૂરિ સંથારીઆ રે, પૂછે પદ એક સાધ; અર્થ કહીઓ તેહને વળી રે, આવ્યે બીજે સાધ, સ૬૦ પો એમ બહુ મુનિ પદ પૂછવા રે,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy