SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ નતિ અમારે ઘરકાજ....મુનિ॰ ૪ પિયુ વચને શ્રવણે સુણી, સતી મન ચિંતવે એમ; જિન ધમ કલંક જાસ્રી કરી, કાઉસગ્ગ કીધા રે એહ....મુનિ॰ ૫ ઈન્દ્રતણુ" માસન અલ્લુ, સતી શીલ આવ્યુ' ર્ આળ; પાળ જડાવે રે નગર તણી, ત્યારે ઉતરશે એગાળ...મુનિ ૬ ભેાંગળતા ભાંગે નહિ, ઘણુ નવિ લાગે રે ઘાય; ચંપાપાળ ન ઉઘડે, આકુલ વ્યાકુલ થાય....મુનિ. છ આકાશે ઉભારે દેવતા, ખેલે એવારે ખેલ, સતીજલ સીંચરે ચાલણી, ત્યારે ઉઘડશે એ પેાળ....મુનિ. ૮ રાજા મન આણુ ંદીએ, નગરમાં ઘણી છે નાર; અંતે ઉર છે વળી માહુરે, સતી શીરામણી નાર..... મુનિ૦૯ અંતે ઉર કીધું એકઠું, કુવાકાંઠે નહિં માગ કાચે તાંતણે ચાલણી, ત્રુટી જાયરે તાગ....મુનિ॰ ૧૦ અંતે ઉર થયું... દયામણુ, રાજા થયા રે નિરાશ; મેટપણુ· મનમાં રહ્યું, શ્રીક પડયા ઘરવાસ....મુતિ૦ ૧૧ નગર પા વગડાવીયા, વસ્તી દીસે હૈરાન; પ્રજાને પીડા ઘણી, કાઈ ઢીયા જીવિત દાન....સુતિ૦ ૧૨ પડડા આવ્યેા ઘર આંગણે, નગરી હાલ કલેાલ; જો માતા અનુમતિ દ્વીયે, તા 'ઉઘાડું રે પાળ....મુનિ૰૧૩ વલી વળી વહુઅર શું કહું, નહિં નિજને લાજ; નવકુલ નાગ એળે ગયા, કાકીડે આવ્યુ' રે રાજ....મુનિ॰ ૧૪ દોષ તે દિજે કમને, કલક ચઢાવ્યું માય; પડહા છબી ઉભી રહી, જઈ સંભળાવા રે રાય...મુનિ ૧૫ વેગેરે ગઇ વધામણી, રાજાને નહુિ વિશ્વાસ; પ્રત્યક્ષ જીયે રે પારખું, આવી કરે રે તપાસ...
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy