SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આકર્ષણ ટચલી અંગુલી, વલી સુણજોરે ગણવાની રીત: મેરૂ ઉલ્લંઘન મમ કરે, મમ કરજેરે નખ અગ્રે પ્રીત નેકારવાલી ૫ નિશ્ચલ ચિતે જે ગાણે, જે ગણે સંખ્યાદિકથી એકાંત; તેહને ફલ હે એ અતિઘણું, ઈમ બેલે જનવર સિદ્ધાંત.. નકારવાલી. ૬ શંખ પ્રવાલ સ્ફટીક મણી, પત્તા જીવ તાંજલી મોતીસાર, રૂપા સેવન રયણ તણી, ચંદન અવર અગરને ઘનસાર... નેકારવાલી ૭ સુંદર ફલ રૂદ્રાક્ષની, જપમાલીકારે રેશમની અપાર; પંચવરણ સમ સૂત્રની, વલી વસ્તુ વિશેષ તણી ઉદાર... નકારવાલી ૮ ગૌતમ પુછતે કaો. મહાવીરે એ સયલ વિચાર લબ્ધિ કહે ભવિય સુણે, ગણજે ભણજોરે નિત્ય નવકાર... નકારવાલી. ૯ સતી સુભદ્રાની સઝાય. મુનિવર પંખેરે ઈરિયા, જીવના જતન કરંત; તરણું ખેંચ્યું રે આંખમાં, નયણનીર ઝરત મુનિવર૦ ૧ કલ્પવૃક્ષ જેણે ઓળખે, આંગણે ઉભે રે જેહ, હૂવાએ તરણું રે કહ્યું, સાસુને પડે રે સદેહ-મુનિટ ર તે સજજન શું કીજીયે, જેણે કુલ લાગે છે લાજ; પુત્રવધુ સેના સમી, નહિ અમારે ઘરકામુનિ ૩ ગુણ વણસી ગુણ લાકડી, ગુણવિણ નાર કુનાર; મન ભાગ્યે ભરથારને,
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy